આ 5 ભારતીય ક્રિકેટર એક સમયે કરી ચુકયા છે સરકારી નોકરી, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
ભારતમાં જો કોઈ રમત સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તો તે ક્રિકેટ છે. ક્રિકેટની રમતમાં ઘણા એવા દિગ્ગઝ ખેલાડીઓ આવ્યા છે જેમણે પોતાની દમદાર બેટિંગ અથવા બોલિંગના આધારે પોતાની એક અલગ જ સ્ટોરી લખી છે અને દેશને ગર્વ અપાવ્યું છે. આ સાથે જ ક્રિકેટ જગતના કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેઓ પોતાની રમતની સાથે-સાથે […]
Continue Reading