ક્રિકેટર બુમરાહ જસપ્રીતે સંજના સાથે લીધા સાત ફેરા, જુવો આ કપલની હલ્દીથી લઈને લગ્ન સુધીની તસવીરો

છેલ્લા ઘણા દિવસોથી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ચર્ચામાં છે. એક તરફ ભારતીય ટીમ જ્યાં ઇંગ્લેન્ડ સાથેની ટી -20 સિરીઝમાં બે-બે હાથ કરી રહી છે, તો બીજી તરફ બુમરાહ તેના લગ્નને લઈને હેડલાઇન્સમાં છે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહે સોમવારે ટીવી એન્કર સંજના ગણેશનને હંમેશા-હંમેશા માટે પોતાની હમસફર તરીકે પસંદ કરી છે. સોમવારે […]

Continue Reading