મહાકાલેશ્વરના દર્શન કરવા પહોંચી રૂપાલી ગાંગુલી, મહાદેવની ભક્તિમાં ડૂબેલી જોવા મળી ટીવીની ‘અનુપમા’, જુવો તેની આ તસવીરો
ટીવીની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલના સમયમાં કોઈ ઓળખની મોહતાજ નથી. રૂપાલી ગાંગુલી ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’માં જોવા મળે છે. આ સીરિયલ દ્વારા રૂપાલી ગાંગુલીએ ઘર-ઘરમાં સારી ઓળખ બનાવી લીધી છે. ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ “અનુપમા” જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ સિરિયલ દરેક ઘરનો ભાગ બની ગઈ છે. અનુપમાની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ આ સિરિયલ […]
Continue Reading