રૂબીના દિલાઈકની પહેલી ફિલ્મ ‘અર્ધ’ની સ્ક્રીનિંગ, સ્લીવલેસ આઉટફિટમાં પતિ સાથે મળી જોવા, જુવો તેની આ સુંદર તસવીરો
રૂબીના દિલાઈકે ફિલ્મી દુનિયામાં પગ મુકીને પોતાની કારકિર્દીને નવો વળાંક આપ્યો છે. તેની ફિલ્મ ‘અર્ધ’ ની મુંબઈના જુહુમાં સ્ક્રિનિંગ રાખવામાં આવી, જેમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં કેમેરામાં કેદ થઈ. તેણે એવા કપડા પહેર્યા હતા, જેમાં આ પહેલા આ બાલા જોવા મળી ન હતી. એ કહેવામાં કોઈ શંકા નથી કે રૂબીનાએ જેકેટ અને ફુલ લેંથ […]
Continue Reading