દિવ્યાંકા ત્રિપાઠીની પુત્રી રૂહી હવે થઈ ગઈ છે મોટી, સુંદરતાની બાબતમાં આપે છે બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર, જુવો તેની તસવીરો
બોલિવૂડ હોય કે પછી ટીવી શો દરેક જગ્યાએ બાળ કલાકારોનું પોતાનું એક મહત્વ હોય છે. આ બાળ કલાકારોને દર્શકોનો ખૂબ પ્રેમ મળે છે. આ બાળકોની સુંદરતા પર લોકો ફિદા થઈ જાય છે. આવો જ થોડા વર્ષો પહેલા ટીવી પર એક શો યે હૈ મોહબ્બતેં આવતો હતો. આ શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. […]
Continue Reading