‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની આ ફેવરિટ કપલનો થઈ ગયો છે બ્રેકઅપ, જાણો શા માટે છુટ્યો તેમનો 5 વર્ષનો સાથ
નાના પડદાની ખૂબ જ લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી પ્રખ્યાત થયેલા અભિનેતા રોહન મેહરા તેની આકર્ષક પર્સનાલિટી માટે ખૂબ જાણીતો છે. જોકે આવી સ્થિતિમાં અભિનેતાની કોઈ ગર્લફ્રેન્ડ ન હોવી એવું બની શકતું નથી. જણાવી દઈએ કે અભિનેતા છેલ્લા 5 વર્ષથી ટીવી અભિનેત્રી ‘કાંચી સિંહ’ ને ડેટ કરી રહ્યો હતો, પરંતુ હવે એવું […]
Continue Reading