થોડા વર્ષોમાં ઘણી બદલાઈ ગઈ છે ટીવી ની ‘છોટી બહૂ’, જુવો તેના બાળપણથી લઈને આજ સુધીની તેની તસવીરો
નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલાઈકે પોતાની કારકિર્દીમાં ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2008માં આવેલી ટીવી સીરિયલ ‘છોટી બહુ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે ઘણા લોકપ્રિય શોનો ભાગ બની. આટલું જ નહીં પરંતુ રૂબીના દિલાઈક ‘ખતરોં કે ખિલાડી’થી લઈને ‘બિગ બોસ’ સુધી પોતાના જલવા બતાવી ચુકી છે. હવે તે […]
Continue Reading