આ લક્ઝરી ઘરમાં રહે છે અભિનેત્રી રૂબીના દિલાઈક, લાગે છે કોઈ મહેલ જેવું સુંદર, જુવો તેના ઘરની અંદરની તસવીરો
ખૂબ જ ઓછા સમયમાં સારી ઓળખ બનાવી ચુકેલી રૂબીના દિલાઈક ટીવી ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી બની ચુકી છે. ટીવી સિરિયલોમાં કામ કરીને તેણે પોતાને સાબિત કરી છે અને આજે તેની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ અભિનેત્રી જેવી છે. રૂબીનાએ ખૂબ ખ્યાતિની સાથે સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી છે. રૂબીના દિલાઈકને ઓળખ નાના પડદાની સીરિયલ ‘શક્તિઃ અસ્તિત્વ કે એહસાસ’થી […]
Continue Reading