ઓસ્કર જીતીને ભારત પરત ફરેલા રામ ચરણ એ વિરાટ કોહલી સાથે કરી પોતાની સરખામણી, કહ્યું હું…..
તાજેતરમાં, અભિનેતાએ એક કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. અને આ દરમિયાન તેમણે રેપિડ-ફાયર રાઉન્ડમાં ઘણા સવાલોના તરત જવાબો આપ્યા હતા. જ્યારે તેમને ભવિષ્યમાં કોઈ ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું તો અભિનેતાએ રમત-થીમ આધારિત ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે પોતાનો રસ દર્શાવ્યો. એક ઈન્ટરવ્યુમાં રામ ચરણે કહ્યું કે તે સ્પોર્ટ્સ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે અભિનેતાને પૂછવામાં […]
Continue Reading