મુકેશ અંબાણીના ઘરે આ રીતે બને છે 1 મિનિટમાં 1000 રોટલી, જુવો આ વીડિયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ હોવાને કારણે, તેમની લાઈફસ્ટાઈલ પણ મીડિયાની હેડલાઇન્સ બનાવતી રહે છે. તે મુંબઈમાં દુનિયાના બીજા સૌથી મોંઘા ઘર એન્ટિલિયામાં રહે છે. આ ઘર ખૂબ જ લક્ઝરી છે. તેમાં કુલ 27 માળ છે. અહીં મુકેશ અંબાણીના પરિવાર ઉપરાંત ડ્રાઈવર, માળી, ઈલેક્ટ્રિશિયન, […]
Continue Reading