મંગળવારના દિવસે જરૂર કરો આ ચમત્કારિક ઉપાય, મળશે ઈચ્છિત ચીજ અને હનુમાનજીના આશીર્વાદ

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને તમામ અવરોધો દૂર થઈ જાય છે. તેથી તમે મંગળવારે હનુમાનજીની પૂજા જરૂર કરો અને પૂજા કરતી વખતે નીચે જણાવેલા સરળ ઉપાય કરો. આ ઉપાયોને કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જશે. કરો તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના: જો તમારા […]

Continue Reading

મંગળવારે કરો આ 5 સરળ ઉપાય, ખુલશે બંધ નસીબનું તાળું, મળશે હનુમાનજીના આશીર્વાદ

મંગળવાર ખૂબ જ શુભ દિવસ છે અને આ દિવસે કરેલા ઉપાય જીવનને ખુશીઓથી ભરી દે છે. આ દિવસ હનુમાનજીનો દિવસ પણ માનવામાં આવે છે અને આ દિવસે હનુમાનની પૂજા કરવાથી બંધ નસીબ ખુલી જાય છે. લાલ કિતાબમાં જણાવેલા આ ઉપાય કરવાથી કોઈપણ સફળ થઈ શકે છે. નીચે જણાવેલા આ ઉપાય મંગળવારે કરવાથી ચોક્કસપણે લાભ મળે […]

Continue Reading

શું તમે જાણો છો શા માટે ભગવાનને પૂજા દરમિયાન ચળાવવામાં આવે છે તાજા ફૂલ, જો નહિં તો જાણો તેનું ખાસ મહત્વ

પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે અને મંદિરમાં પણ ભગવાનના દર્શન કરતી વખતે તેમને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમને ફૂલો ચળાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ફૂલોની સુગંધ ભગવાનને ખૂબ પસંદ હોય છે અને ભગવાનને તાજા અને સુંગંધ વાળા ફૂલો અર્પણ કરીને પ્રસન કરી શકાય છે. […]

Continue Reading