ફિલ્મ ‘જુદાઈ’ માં અનિલ કપૂર અને શ્રીદેવી નો પુત્ર રોમી હવે દેખાય છે હેંડસમ હંક, જુવો તેની લેટેસ્ટ સુંદર તસવીરો

વર્ષ 1997માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ જુદાઈ બોલિવૂડની સુપર ડુપર હિટ ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મમાં બોલિવૂડના ત્રણ દિગ્ગઝ સ્ટાર્સ જોવા મળ્યા હતા. રાજ કવરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં બોલીવુડની ચાંદની કહેવાતી શ્રીદેવી, દિગ્ગઝ અભિનેતા અનિલ કપૂર અને પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ત્રણેય કલાકારો ઉપરાંત આ ફિલ્મમાં […]

Continue Reading