પત્ની સાથે યુરોપમાં વેકેશન એંજોય કરી રહ્યા છે KGF સ્ટાર યશ, તેમની રોમેન્ટિક તસવીરોમાં જુવો “રોકી ભાઈ”નો સ્વેગ
સાઉથ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશ કોઈ ઓળખના મોહતાજ નથી. વર્ષ 2018માં આવેલી “KGF ચેપ્ટર 1” તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાંં આવી હતી. સાથે જ આ દિવસોમાં તેની KGF 2 ધૂમ મચાવી રહી છે. કન્નડ ફિલ્મ અભિનેતા નવીન કુમાર ગૌડા એટલે કે યશને […]
Continue Reading