‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના સેટ પરથી સામે આવી આલિયા-રણવીરની સુંદર તસવીરો, જુવો તેમની આ સુંદર તસવીરો

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. પરંતુ લગ્ન પછી હવે બંને પોતપોતાના કામ પર પરત ફર્યા છે. બંનેની ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો સામે આવી રહી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ […]

Continue Reading