આ દિવસે આવી રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણનો 5248 મો જન્મોત્સવ, જાણો તિથિ મુહુર્ત અને પૂજા વિધિ

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર રાહિણી નક્ષત્રમાં થયો હતો અને દર વર્ષે આ તિથિને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ગ્રેગોરિયન પંચાંગ મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઘણી વખત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં […]

Continue Reading