લગ્ન પહેલા નેહા કક્કર એ રોહનપ્રીત સામે રાખી હતી આ શરત, તૂટવા પર પહોંચી ગયો હતો સંબંધ

પોતાની શ્રેષ્ઠ ગાયકીથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત સિંગર નેહા કક્કર આજે કોઈ ઓળખની મોહતાજ નથી. નેહાએ ખૂબ જ નાની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું અને આજે તે બોલિવૂડની એક મોટી સેલિબ્રિટી બની ગઈ છે. જણાવી દઈએ કે, નેહા કક્કર અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેનો એક […]

Continue Reading

નેહા કક્કરને વેલેન્ટાઈન ડે પર રોહનપ્રીતે આપી આ સરપ્રાઈઝ, અડધી રાત્રે કર્યું આ કામ

આજે 14મી ફેબ્રુઆરીએ આખી દુનિયા પ્રેમનો તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડે ઉજવી રહી છે. તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ શામેલ છે. આ દરમિયાન બોલિવૂડની સૌથી ચુલબુલી અને પ્રખ્યાત સિંગર નેહા કક્કરની વેલેન્ટાઈન ડેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. વેલેન્ટાઈન ડે પર નેહાને મળી આ સરપ્રાઈઝ: પ્રેમના આ દિવસે નેહા કક્કરને પોતાના પતિ રોહનપ્રીત […]

Continue Reading

નેહા અને રોહનપ્રીતે ઉદયપુરમાં કંઈક આ રીતે સેલિબ્રેટ કરી પોતાના લગ્નની પહેલી એનિવર્સરી, જુવો તેમના સેલિબ્રેશનની કેટલીક તસવીરો

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે 24 ઓક્ટોબરના રોજ પોતાના લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી અને બંનેએ સંપૂર્ણ પ્રયત્ન કર્યા કે આ ખૂબ જ ખાસ રહે. નેહાએ હવે પોતાના રોમેન્ટિક ગેટવેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહા 24 ઓક્ટોબર 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ હતી. નેહા અને સિંગર રોહનપ્રીત સિંહની લવ સ્ટોરી […]

Continue Reading

નેહાની જેમ તેનું ઘર પણ છે ખૂબ જ સુંદર, લગ્ન પછી થઈ હતી અહીં શિફ્ટ, જુવો આ લક્ઝરી ઘરની તસવીરો

હિન્દી સિનેમાની જાણીતી સિંગર નેહા કક્કર આજે તેનો 33 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આજની સૌથી પ્રખ્યાત અને સફળ સિંગર નેહા કક્કરનો જન્મ 6 જૂન 1989 માં ઉત્તરાખંડના ધાર્મિક શહેર ઋષિકેશમાં થયો હતો. હિન્દી સિનેમામાં નેહાએ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના સુંદર અવાજને કારણે મોટું નામ કમાવ્યું છે. નેહા કક્કરને આજે બોલીવુડની સૌથી મોટી […]

Continue Reading

પતિ રોહનપ્રીત સાથે આ લક્ઝુરિયસ મહેલ જેવા ઘરમાં રહે છે નેહા કક્કર, જુવો તેના ઘરની અંદરની તસવીરો

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેમની લક્ઝરી લાઈફ સ્ટાઈલ માટે ઘણી વાર ચર્ચામાં રહે છે, અને ઘણી વખત સોશિયલ મીડિયા પર બોલિવૂડના કેટલાક સ્ટાર્સની લક્ઝરી લાઈફની ઝલક જોવા મળતી રહે છે અને આજની આ પોસ્ટમાં, અમે તમને બોલીવુડની જાણીતી પ્લેબેક સિંગર નેહા કક્કરની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અને તમને તેના ઘરની કેટલીક સુંદર […]

Continue Reading

નેહુ-પ્રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો પહેલો વેલેંટાઈન ડે, પત્નીના પ્રેમમાં પાગલ રોહને આપી આ સુંદર ગિફ્ટ

અત્યારે પ્રેમનો મહિનો ચાલી રહ્યો છે કારણ કે ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે. આ મહિનામાં કપલના કેટલાક ખાસ દિવસો પણ આવે છે. અને આ ખાસ મહિનામાં દરેક વ્યક્તિ 14 ફેબ્રુઆરીની રાહ જુએ છે, એટલે કે વેલેન્ટાઇન ડેની લગભગ તમામ પ્રેમ કરનારા રાહ જુવે છે. આ દિવસ દરેક માટે ખૂબ જ ખાસ હોય […]

Continue Reading

રિવિલિંગ ડ્રેસ પહેરીને સાસરિયામાં કિચનની અંદર કામ કરતા જોવા મળી નેહા કક્કર, પતિએ આપ્યું કંઈક આવું રિએક્શન

નેહા કક્કર બોલિવૂડની જાણીતી સિંગર છે. છેલ્લા કેટલાક દિવસોથી તે તેના લગ્ન અને હનીમૂનને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી છે. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા પછી તે તેના સાસરિયામાં ખૂબ જ એન્જોય કરી રહી છે. તેની કેટલીક તસવીરો પણ તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં નેહા રસોડાની અંદર કામ કરતા જોવા […]

Continue Reading

નેહા કક્કર સાથે લગ્ન કરવા તૈયાર ન હતા રોહનપ્રીત સિંહ, જાણો પછી કેવી રીતે બન્યા જીવનસાથી

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ સાથે જોડાયેલા કોઈ પણ સમાચાર કોઈથી છુપાતા નથી. પછી ભલે વાત તેમની પ્રોફેશનલ લાઈફની હોય કે પછી પર્સનલ લાઈફની હોય. વહેલા મોડા દર્શકોને આ વાતની જાણ થઈ જાય છે. અને આજના સોશિયલ મીડિયાના યુગમાં તે સમાચાર વાયરલ પણ તરત જ થઈ જાય છે. દર્શકો અને ચાહકોની નજર પણ સતત તે સેલિબ્રિટિઝની […]

Continue Reading

કામ પર પરત ફરતા પહેલા નેહા કક્કરે કર્યો ખુલાસો, રોહનપ્રીત સાથે લગ્ન કર્યા પછી લાઈફમાં આવ્યું આવું પરિવર્તન

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડની ખૂબ જ સુંદર પ્લેબેક સિંગર નેહા કક્કર ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. પોતાના લગ્નને લઈને નેહા આ દિવસોમાં ઘણી લાઈમલાઈટમાં જોવા મળી રહી છે અને અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. છેલ્લા દિવસોમાં લગ્ન અને લગ્નની અન્ય વિધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ […]

Continue Reading

ક્યારેક ઉઠાવી લીધી ખોળામાં તો ક્યારેક હોઠોને કર્યું ચુંબન, જુવો નેહા-રોહનપ્રીતનો હનીમૂન આલ્બમ

બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કર તેના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દિવસોમાં તે તેનાથી 8 વર્ષ નાના પતિ રોહનપ્રીત સિંહ સાથે દુબઇમાં હનીમૂનની મજા લઈ રહી છે. નેહા તેના હનીમૂનની ઝલક ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટને ‘હનીમૂન […]

Continue Reading