રાજસ્થાન રોયલ્સના રોબિન ઉથપ્પાએ તોડ્યો આઈપીએલનો નિયમ, કરી આ મોટી ભૂલ

આઈપીએલ 2020 શરૂ થઈ ગઈ છે, પરંતુ કોરોના વાયરસને કારણે તેને રોકવામાં આવી હતી. પછી ફરીથી શરૂ કરવા માટે પહેલાં આઈસીસીની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં, નિર્ણય કરવામાં આવ્યો કે બોલ પર લાળનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી સમિતિએ ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ મૂક્યો હતો. આઈસીસી દ્વારા મેચ દરમિયાન ખેલાડીઓની […]

Continue Reading