રણબીર-આલિયા ના ભવ્ય લગ્નની તૈયારીઓ થઈ શરૂ, દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો RK Studio અને કૃષ્ણા રાજ બંગલો, જુવો તેની તસવીરો
બોલિવૂડ એઅભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા આ દિવસોમાં જોરશોરથી ચાલી રહી છે અને આટલું જ નહીં આ કપલના લગ્નની તૈયારીઓ પણ હવે શરૂ થઈ ચુકી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આરકે સ્ટુડિયોમાં સાત ફેરા લેવાના છે અને સાથે જ લગ્ન પહેલા […]
Continue Reading