સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ: આટલા વર્ષ માટે જેલ જઈ શકે છે રિયા ચક્રવતી, NCB કરી રહી છે આ તૈયારીઓ

14 જૂન 2020 એ દિવસ હતો જ્યારે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈમાં આવેલા ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. ત્યાર પછી તેની આત્મહત્યા કે હત્યાની ચર્ચા શરૂ થઈ. ઘણા મહિનાઓ સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. અનેક ધરપકડો થઈ. સેંકડો પૂછપરછ થઈ. પરંતુ ત્યાર પછી બાબત ઠંડી પડી ગઈ. રિયાને થઈ શકે છે […]

Continue Reading

રિયા ચક્રવર્તીની સંપત્તિ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, આટલા અધધ કરોડની છે માલિક

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી આજે તેનો 29 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2012 માં તેલુગુ ફિલ્મથી કરનાર રિયાનો જન્મ 1 જુલાઈ 1992 ના રોજ કર્ણાટકના બેંગલુરમાં થયો હતો. ગયા વર્ષે રિયા દેશભરમાં તે સમયે ચર્ચામાં હતી ત્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. જણાવી દઈએ કે રિયા દિવંગત અભિનેતા […]

Continue Reading

આ સુંદર અભિનેત્રીઓ સાથે રહ્યું છે સુશાંત સિંહનું અફેયર, જાણો કઈ કઈ અભિનેત્રીઓ છે શામેલ

આજે એટલે કે14 જૂને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. ફિલ્મો અને એક્ટિંગ ઉપરાંત સુશાંત તેના અફેયરને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો. તેનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ચાલો આજે તમને દિવંગત અભિનેતાના અફેયર્સ વિશે જણાવીએ. 1.અંકિતા લોખંડે: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે સાથે સુશાંતનું લગભગ 6 વર્ષ સુધી અફેયર અફેર ચાલ્યું હતું. […]

Continue Reading

13 જૂનના રોજ રિયા અને સુશાંતની મુલાકાત દરમિયાન શું બન્યું હતું? રિયાના વકીલે જણાવી આ બાબત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનો કેસ હજી સુધી સોલ્વ થયો નથી. સુશાંતના નિધનને 4 મહિના થવા જઈ રહ્યા છે, પરંતુ આ કેસ હજી પણ સોલ્વ થયો નથી. ખરેખર, આ કિસ્સામાં, એક પછી એક નવા તાર જોડાતા ગયા, જેના કારણે સુશાંત આત્મહત્યા કેસ જટિલ બનતો ગયો. ડીપ્રેશન, નેપોટિઝમ, મર્ડર અને ડ્રગ્સના એંગલ પછી આ આખો કેસ […]

Continue Reading

જેલમાં એક મહિનો વિતાવ્યા પછી રિયાને મળ્યા જામીન, જાણો કઈ શરતો પર રિયાને મળ્યા જામીન

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપીને રિયાની જામીન અરજી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે, નીચલી અદાલતમાં બે વખત જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી, ત્યાર પછી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સેશન કોર્ટે રિયાની ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો કર્યો હતો. રિયા એક મહિના […]

Continue Reading