અધિક માસમાં જરૂર કરો દક્ષિણાવર્તી શંખની પૂજા,થશે આટલા મોટા ફાયદઓ

હિન્દુ ધાર્મિક વિધિઓમાં શંખ ​​વગાડવાની પરંપરા છે. માંગલિક કાર્યો, લગ્ન, ધાર્મિક વિધિઓ અને દૈનિક વિધિઓમાં શંખ ​​વગાડવાનો નિયમ છે. શાસ્ત્રોમાં પૂજાઘરમાં શંખ ​​નું હોવું અત્યંત શુભ માનવામાં આવે છે. શંખ વગાડવાનું ધાર્મિક મહત્વ હોવાની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. શંખનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે. સથે જ, શંખ વગાડવાથી ઘણા પ્રકારનાં સૂક્ષ્મજંતુઓ નાશ પામે છે. […]

Continue Reading