રોહિત શર્મા એ 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી રિતિકા સાથે કર્યા હતા લગ્ન, જુવો બંનેના લગ્નની તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાની રમતની સાથે સાથે અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવે છે. રોહિત શર્માના સમર્થનમાં તેમની પત્ની ખભા સાથે ખભો મિલાવીને ઉભી રહે છે. બંને એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવે છે. ચાલો આજે તમને બંનેની લવ સ્ટોરી વિશે જણાવીએ. 35 વર્ષીય રોહિત શર્માએ રિતિકા સજદેહ સાથે વર્ષ 2015માં […]

Continue Reading