જુવો રોહિત શર્માની તેમની પત્ની રિતિકા સાથેની કેટલીક ખાસ અને સુંદર તસવીરો

તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. તેમના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રોહિત શર્મા પોતાના જીવનમાં દાદા-દાદીની છાયામાં મોટા થયા હતા. તેમને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તે ગલી ક્રિકેટ રમવાનું ખૂબ પસંદ કરતા હતા. રોહિત શર્માનો પરિવાર: તમને જણાવી દઈએ કે રોહિતનો જન્મ 30 […]

Continue Reading