માતાના ખોળામાં તમને જોઈ રહેલી આ છોકરી આજે બની ચુકી છે ફિલ્મ અભિનેત્રી, સસરા હતા મહારાષ્ટ્રના CM તો પતિ છે અભિનેતા, જાણો કોણ છે આ છોકરી

દરેક બાળક પોતાની માતાની ખૂબ નજીક હોય છે. તે પોતાની માતા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. ખાસ કરીને તેને તેની માતાના ખોળામાં રહેવું ખૂબ પસંદ હોય છે. તેથી લગભગ દરેક વ્યક્તિ પાસે એક એવી તસવીર જરૂર હોય છે જેમાં તે પોતાની માતાના ખોળામાં બેઠા હોય. આજે અમે તમને આવી જ એક છોકરીનો પરિચય […]

Continue Reading

એશ્વર્યા હતી સુંદર તો શાહરૂખ હતો ચંપુ, જુવો આ 8 બોલિવૂડ સ્ટાર્સના સ્કૂલના દિવસોની તસવીરો

સ્કૂલના દિવસો શ્રેષ્ઠ દિવસો હોય છે. આજે પણ જ્યારે આપણે આપણા સ્કૂલના દિવસોની તસવીરો જોઈએ છીએ ત્યારે ખૂબ જ ભાવુક થઈ જઈએ છીએ. જ્યારે આ જ તસવીર આપણે આપણા મિત્રોને બતાવીએ છીએ તો તેઓ આપણને ઓળખી પણ શકતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડ સ્ટાર્સની સ્કૂલની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે પણ […]

Continue Reading

‘ધ કશ્મીર ફાઇલ્સ’ જોઈને ગદગદ થયા સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખ, કહ્યું કે મેકર્સને….

પહેલા દિવસે સાડા ત્રણ કરોડનો બિઝનેસ કરનાર ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ હવે બ્લોકબસ્ટર ફિલ્મ બનવાના રસ્તા પર ઉભી છે. ફિલ્મને દર્શકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. દરેક લોકો આ ફિલ્મના દિવાના બની રહ્યા છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ કશ્મીરી હિંદુઓ સાથે વર્ષ 1990માં કશ્મીરમાં થયેલા અત્યાચાર અને નરસંહારની સ્ટોરી છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અનુપમ ખેર, મિથુન […]

Continue Reading

સપોર્ટિંગ રોલ માટે પણ મોટી ફી ચાર્જ કરે છે આ 8 સ્ટાર્સ, બોબી દેઓલની ફી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં ભલે લીડ અભિનેતા અને અભિનેત્રી હોય, પરંતુ તેમની ફિલ્મની સ્ટોરી સપોર્ટિંગ કલાકારો વગર અધૂરી છે. આ સપોર્ટિંગ કલાકારો ફિલ્મોમાં જીવ લાવવાનું અને તેને વધુ મનોરંજક બનાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને બોલિવૂડના પ્રખ્યાત સપોર્ટિંગ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાંથી કેટલાક તો પહેલા મુખ્ય કલાકારો પણ હતા, પરંતુ […]

Continue Reading

ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે રિતેશ દેશમુખ, મુંબઈમાં બનાવ્યો છે લક્ઝરી બંગલો, જુવો તસવીરો

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના પિતા એક જાણીતા રાજકારણી હતા. આવી સ્થિતિમાં તેમની પાસે રાજકારણમાં કારકિર્દી બનાવવાની તક હતી. પરંતુ તેણે ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું. ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી જ તેને ફિલ્મોમાં કામ મળ્યું. ત્યાર પછી તેણે પાછળ વળીને જોયું નથી અને આજે તે એક […]

Continue Reading

આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે રિતેશ-જેનેલિયા, અંદરથી કંઈક આવો દેખાય છે કપલનો સપનાનો મહેલ, જુવો તસવીરો

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાની જોડી ફિલ્મી દુનિયાની પ્રખ્યાત જોડીમાંથી એક છે. બંનેને ચાહકો ખૂબ પસંદ કરે છે. જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા મુંબઇના જુહુ વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે. ચાલો આજે તમને બંનેના ઘરની ઝલક બતાવીએ. રિતેશ અને જેનીલિયાનો આ લક્ઝુરિયસ બંગલો સફેદ રંગમાં રંગાયેલો છે. ઘરનો મુખ્ય […]

Continue Reading