ઋષિ કપૂર અને નીતૂ કપૂરની કેટલીક ન જોયેલી તસવીરો આવી સામે, જુવો તેમની આ જૂની તસવીરો

ઋષિ રાજ કપૂર એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નિર્માતા હતા. જેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ચાર ફિલ્મફેર એવોર્ડ અને એક રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સહિત ઘણી પ્રશંસાના પ્રાપ્તકર્તા હતા. ઋષિ કપૂર તેમની પત્ની, અભિનેત્રી નીતુ કપૂર સાથે ફિલ્મોના સેટ પર કામ કરતી વખતે મળ્યા, જેનાથી તેમને બે બાળકો થયા, જેમાં રણબીર કપૂર પણ […]

Continue Reading

બોલીવુડની ટોપ અભિનેત્રી છે આ નાની છોકરી, ઋષિ-નીતૂ ના લગ્નમાં મળી હતી જોવા, આજે છે 4 બાળકોની માતા, જાણો કોણ છે તે

દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને નીતુ કપૂરની જોડી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ જોડીમાં શામેલ હતી. પરંતુ વર્ષ 2020માં ઋષિ કપૂરના અવસાન પછી આ સિલસિલો તૂટી ગયો હતો. લગ્ન પછી બંનેની જોડી 40 વર્ષ સુધી રહી. જોકે એપ્રિલ 2020માં કેન્સરને કારણે ઋષિ કપૂરનું અવસાન થયું હતું. જણાવી દઈએ કે ઋષિ અને નીતુએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. […]

Continue Reading

આલિયા-રણબીરની પુત્રીનું નામ સાંભળીને ઈમોશનલ થઈ નીતૂ કપૂર, રણબીરના નામ પાછળ પણ છે આ સ્ટોરી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં માતા-પિતા બન્યા છે. આલિયાએ 6 નવેમ્બર 2022ના રોજ મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં નાની રાજકુમારીને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં કપૂર પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. સાથે જ પૌત્રીના આગમનથી નીતુ કપૂર પણ ખૂબ ખુશ છે. આ દરમિયાન સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ આલિયા અને રણબીરની પુત્રીના […]

Continue Reading

લગ્નમાં ઘોડી ચઢતા પહેલા જ બેહોશ થઈ ગયા હતા ઋષિ કપૂર, નીતુ પણ ગુમાવી બેઠી હતી હોંશ, જાણો તેની પાછળનું કારણ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂરે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે આજે ઋષિ કપૂર આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ હંમેશા પોતાની શ્રેષ્ઠ ફિલ્મો માટે પોતાના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. જણાવી દઈએ કે 4 સપ્ટેમ્બર 1952ના રોજ બોલિવૂડ શોમેન રાજ કપૂરના ઘરે જન્મેલા ઋષિ કપૂરે અભિનેત્રી નીતુ કપૂર સાથે […]

Continue Reading

આ ફિલ્મના કારણે પિતાના દુશ્મન બની ગયા હતા રાજીવ કપૂર, રાજ કપૂરના અંતિમ સંસ્કાર પણ કર્યા ન હતા

દિવંગત અને દિગ્ગઝ અભિનેતા રાજ કપૂર પણ એક શ્રેષ્ઠ ડિરેક્ટર પણ હતા. રાજ કપૂરના પગલા પર તેમના ત્રણેય પુત્રો રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર પણ ચાલ્યા. ત્રણેય એ પિતાના રસ્તા પર ચાલીને હિન્દી સિનેમામાં કામ કર્યું. જોકે, ઋષિ કપૂર સૌથી સફળ અને લોકપ્રિય બન્યા હતા. ઋષિ કપૂરે તેના બંને ભાઈઓ કરતાં વધુ નામ […]

Continue Reading

આ 10 ભારતીય ફિલ્મોની છે વેચાઈ છે સૌથી વધુ ટિકિટ, ‘શોલે’ ફિલ્મ છે સૌથી ઉપર, જાણો અન્ય ફિલ્મોના નામ

ભારતમાં દર વર્ષે હજારો ફિલ્મો બને છે. ભારતમાં ઘણી ભાષાઓની ફિલ્મ ઈંડસ્ટ્રી છે. સૌથી વધુ લોકપ્રિય અને ચર્ચિત હિન્દી સિનેમા છે. જો કે, આજે અમે તમને ભારતીય સિનેમાની 10 એવી ફિલ્મો વિશે જણાવીશું, જેની ટિકિટ સૌથી વધુ વેચાઈ છે. તમને જણાવી દઈએ કે આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તો ચાલો […]

Continue Reading

આ લક્ઝરી ઘરમાં એકલી રહે છે આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર, જુવો તેના આ લક્ઝરી ઘરની સુંદર તસવીરો

આ વર્ષે એપ્રિલ મહિનામાં હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ હિન્દી સિનેમાના પ્રખ્યાત કપૂર પરિવારની વહુ બની હતી. આલિયા ભટ્ટે પોતાના બોયફ્રેન્ડ અને લોકપ્રિય બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંને કલાકારોએ આ વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આલિયા અને રણબીર લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી […]

Continue Reading

નીતૂ કપૂરનો ખુલાસો, છેલ્લા સમયમાં ઘણૂં બધું કહેવા ઈચ્છતા હતા ઋષિ કપૂર, આ હતી છેલ્લી ઈચ્છા

દિવંગત અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના અચાનક નિધનથી કરોડો ચાહકોના દિલ તૂટી ગયા હતા. કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા ઋષિ કપૂર જીવનની લડાઈ હારી ગયા હતા. 30 એપ્રિલ 2020 ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. મોટા પડદા પર ઋષિએ સાડા ચાર દાયકા સુધી રાજ કર્યું હતું. તેમણે […]

Continue Reading

પુત્રી રિદ્ધિમાએ પુણ્યતિથિ પર પિતા ઋષિ કપૂરને કર્યા યાદ, રણબીર કપૂરના સાસુએ કરી આ ખાસ કમેંટ

67 વર્ષની ઉંમરમાં 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહેનાર દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂરની આજે બીજી પુણ્યતિથિ છે. ઋષિ કપૂરનું કેન્સર જેવી ગંભીર બીમારીને કારણે 30 એપ્રિલ 2020ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ઋષિ કપૂરની અકાળે વિદાયથી કરોડો સિનેમાપ્રેમીઓ દુ:ખી થયા હતા. તેમની આંખો ભીની થઈ ગઈ હતી. ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ પર ચાહકો […]

Continue Reading

નરગિસની આ લાલચ એ ઋષિ કપૂરને બનવયા હતા હીરો, 3 વર્ષની ઉંમરમાં આ ફિલ્મમાં કરી હતી એક્ટિંગ

હિન્દી સિનેમાના દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂરના નિધનને આજે (30 એપ્રિલ) બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ઋષિ કપૂરનું વર્ષ 2020માં 30 એપ્રિલે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. કપૂર પરિવારના સૌથી ચર્ચિત સ્ટાર્સમાં શામેલ રહેલા ઋષિ કપૂર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ઋષિ કપૂરે માત્ર 67 વર્ષની ઉંમરમાં આ દુનિયાને […]

Continue Reading