હવે રિંકુ સિંહના મુરીદ બન્યા કોહલી, કહ્યું- જે તેમણે કર્યું હું તે વિચારી પણ નથી શકતો
IPL 2023માં, કોલકાતા નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડરના બેટ્સમેન રિંકુ સિંહે પોતાની જબરદસ્ત રમતથી દરેકનું દિલ જીતી લીધું હતું. 9 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં તેમણે છેલ્લી ઓવરના છેલ્લા પાંચ બોલમાં સતત પાંચ સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. રિંકુ સિંહની આ તાબડતોડ ઇનિંગ્સની દરેકએ પ્રસંશા કરી હતી. ક્રિકેટ જગતથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધીએ […]
Continue Reading