અનુપમા એ છોડી લક્ઝરી કાર, પુત્ર અને પતિ સાથે રિક્ષામાં ફરવા નિકળી રૂપાલી, જુવો તેની આ તસવીરો અને વીડિયો

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. દર્શકોની વચ્ચે તે સીરિયલ ‘અનુપમા’થી ખૂબ જ લોકપ્રિય બની ચુકી છે. આ સિરિયલે તેને ખૂબ લોકપ્રિયતા અને સફળતા અપાવી છે. તેમાં તેના કામની દરેક ખૂબ પ્રસંશા કરે છે. ટીવી સિરિયલો ઉપરાંત, રૂપાલી અવારનવાર પોતાની રિયલ લાઈફથી પણ ચાહકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે […]

Continue Reading