એશ્વર્યા-શાહરૂખના બાળકોથી પણ વધુ ક્યૂટ છે રણબીરની ભાણેજ, લાગે છે નાની નીતૂ જેવી, જુવો તેની ક્યૂટ તસવીરો
ભલે બોલિવૂડના સુપરસ્ટાર ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમની ફિલ્મો ને કારણે હંમેશા યાદ રહેશે. 70ના દાયકામાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર ઋષિ કપૂરની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં રહી હતી. તેમણે પ્રખ્યાત અભિનેત્રી નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા. નીતુ અને ઋષિ બંને બોલિવૂડના મોટા નામ છે. સાથે કામ કરતી વખતે […]
Continue Reading