રિતિક રોશનનો પુત્ર હવે થઈ ગયો છે ખૂબ જ મોટો, લુકની બાબતમાં પાપાને પણ આપે છે ટક્કર, જુવો તેની લેટેસ્ટ તસવીરો

રિતિક રોશન હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા છે અને લાખો લોકો તેમની એક્ટિંગના દીવાના છે. જેમ કે તમે બધા જાણો છો કે રિતિક રોશન અને તેમની પત્ની સુઝૈન ખાનનો સંબંધ હંમેશા માટે સમાપ્ત થઈ ચુક્યો છે પરંતુ છતાં પણ બંને પોતાના પુત્રો માટે એકબીજા સાથે જોવા મળે છે. રિતિક રોશન અને તેમની પત્ની સુઝૈન ખાન […]

Continue Reading