ખૂબ જ અશુભ હોય છે ધનતેરસ પર ખાલી વાસણ ઘરે લાવવા, તેમાં રાખો આ 3 શુભ ચીજો, વર્ષ ભર રહેશે બરકત
હિન્દુ ધર્મમાં ધનતેરસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે દરેક વ્યક્તિ ધનની દેવી મહાલક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેરને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. કહેવાય છે કે ધનતેરસ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને જીવનભર પૈસાની કમી નથી રહેતી. ધનતેરસનો આ તહેવાર દર વર્ષે આસો મહિનાની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ […]
Continue Reading