સુંદરતામાં અંકિતા લોખંડેથી ઓછી નથી તેની જેઠાણી, સગી બહેનોની જેમ એકબીજાને કરે છે પ્રેમ, જુવો તેની સુંદર તસવીરો
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેએ નાના પડદા પર કામ કરીને મોટું નામ કમાવ્યું છે. સાથે જ તે હિન્દી સિનેમામાં પણ જોવા મળી ચુકી છે. હાલના સમયમાં અંકિતા લોખંડે કોઈ ઓળખની મોહતાજ નથી. અંકિતા લોખંડેને ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઘર-ઘરમાં સારી ઓળખ મળી છે. અંકિતા લોખંડે આજની શ્રેષ્ઠ ટીવી અભિનેત્રીઓમાંથી એક છે. અંકિતા લોખંડે […]
Continue Reading