ત્રિરંગાના રંગોમાં રંગાઈ અમિતાભની દાઢી, બિગ બીએ કંઈક આ રીતે આપી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ

આપણો દેશ આજે તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. દરેક ભારતીય આજે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં છે. આઝાદી પછી ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. દરેક વ્યક્તિ એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી રહી છે. સાથે જ હિન્દી સિનેમાના દિગ્ગ્ઝ અભિનેતા અમિતાભ બચ્ચને પણ પોતાના કરોડો ચાહકોને અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની […]

Continue Reading