ખૂબ જ શક્તિશાળી છે તુલસીના સૂકા માંજર, આ ખાસ ઉપાયથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, મળે છે પૈસા જ પૈસા
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના ઔષધીય ફાયદાની સાથે સાથે અનેક ધાર્મિક ફાયદાઓ પણ છે. તુલસીને દેવીનું નામ આપવામાં આવ્યું છે. તેની નિયમિત પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. એટલા માટે લગભગ દરેક હિંદુ ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીના કેટલાક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. […]
Continue Reading