હોલિકા દહનના દિવસે કરો આ 5 કામ ખુશીઓથી ભરાઈ જશે, ઘર, દરેક ઈચ્છા થશે પૂર્ણ
આપણો દેશ તહેવારોનો દેશ કહેવાય છે. ભારતમાં ઘણા તહેવારો આવે છે પરંતુ મુખ્ય તહેવારોની વાત કરીએ તો હોળીને એક મોટો તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને બાળકો હોળીના દિવસની ખૂબ રાહ જુવે છે. આ દિવસે રંગોથી રમવા માટે બાળકો આતુર રહે છે. હોળીનો તહેવાર ફરીથી આવવાનો છે. માર્ચમાં હોળી ઉજવવામાં આવશે. તેની તૈયારીઓ પણ શરૂ […]
Continue Reading