બોલીવુડની આ દેરાણી-જેઠાણી વચ્ચે છે 36 નો આંકડો, કપૂર પરિવાર સાથે ધરાવે છે સંબંધ, જાણો કોણ છે તે

કોઇ સામાન્ય પરિવાર હોય કે કોઈ સેલિબ્રિટીનો પરિવાર, દરેક જગ્યાએ પરસ્પર સંબંધો વચ્ચે પ્રેમ જોવા મળે તો તણાવ પણ જોવા મળે છે. બોલીવુડનો સૌથી પ્રખ્યાત પરિવાર કપૂર પરિવારમાં પણ પ્રેમ અને તકરાર ના આ સંયોગ જોવા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ ‘કપૂર પરિવાર’ ની વહુઓ અને દેરાણી-જેઠાણી નીતૂ કપૂર અને બબીતા કપૂર વચ્ચેની […]

Continue Reading

ભાઈ-બહેન છે રણવીર અને સોનમ, જાણો બોલીવુડ સ્ટાર્સના એવા સંબંધ વિશે જેનાથી તમે બિલકુલ અજાણ છો

બોલિવૂડ સ્ટાર્સ રીલ લાઈફમાં તો અનેક પાત્રો નિભાવતા જોવા મળે છે. ઓન સ્ક્રીન તો કોઈ કોઈના ભાઈ કે બહેન બને છે તો સ્ટાર વહુ અથવા દાદી તરીકે જોવા મળે છે. જોકે રિયલ લાઈફમાં પણ બોલિવૂડ સ્ટાર્સ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જેમ કે સોનમ કપૂર અને રણવીર સિંહ ભાઈ-બહેન છે. ચાલો અમે તમને કેટલાક એવા […]

Continue Reading

આ કારણે ટકેલો છે અભિષેક-એશ્વર્યા નો સંબંધ, અભિનેતા એ ખોલ્યું પોતાની પત્નીનું આ મોટું રાજ

હિન્દી સિનેમા ના અભિનેતા અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘દસવી’ને લઈને ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. અભિષેક બચ્ચનની આ ફિલ્મ તાજેતરમાં જ રીલિઝ થઈ છે, જેને ચાહકોનો સારો રિસ્પોંસ મળ્યો છે. રિલીઝ થતા પહેલા જ અભિષેકની આ ફિલ્મ ચર્ચામાં આવી ગઈ હતી. જો કે, તમને જણાવી દઈએ કે અભિષેકની આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ […]

Continue Reading

સગા ભાઈ-બહેનથી પણ વધુ હતો લતા મંગેશકર અને દિલીપ કુમારનો જન્મ, 13 વર્ષ સુધી ન કરી હતી વાત, જાણો શું હતું તેનું કારણ

હિંદી સિનેમાના દિગ્ગઝ અને પ્રખ્યાત સિંગર લતા મંગેશકર અને લોકપ્રિય અભિનેતા દિલીપ કુમાર બંને હવે આ દુનિયામાં નથી. લતાજીનું તાજેતરમાં 92 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. જ્યારે દિલીપ કુમારે આ દુનિયાને જુલાઈ 2020 માં 98 વર્ષની ઉંમરમાં અલવિદા કહી દીધું હતું. જણાવી દઈએ કે દિલીપ કુમાર અને લતા મંગેશકરે હિન્દી સિનેમામાં શરૂઆત લગભગ એક સાથે […]

Continue Reading

જ્યારે સૈફની માતા એ દરેકને જણાવ્યું હતું વહૂનું સત્ય, જણો ઘર પર કેવું વર્તન કરે છે કરીના કપૂર

ભૂતકાળની અભિનેત્રી શર્મિલા ટૈગોર અને હાલના સમયની અભિનેત્રી કરીના કપૂરની જોડી હિન્દી સિનેમાની પ્રખ્યાત અને લોકપ્રિય સાસુ-વહુની જોડીમાં શામેલ છે. શર્મિલા ટૈગોરે દિવંગત પૂર્વ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. બંને ત્રણ બાળકો અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી સોહા અલી ખાન અને સબા અલી ખાનના માતા-પિતા બન્યા. સાથે જ શર્મિલાના પુત્ર સૈફ […]

Continue Reading

શું રિયલ લાઇફમાં એકબીજાના દુશ્મન છે મેહતાજી અને જેઠાલાલ? અહીં જાણો શું છે સત્ય

ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ લગભગ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં જોવા મળેલા દરેક પાત્રને દર્શકો ખૂબ પસંદ કરે છે અને શરૂઆતથી જ આ શો ટીઆરપીની બાબતમાં પણ હંમેશા નંબર વન પર રહ્યો છે. સાથે જ શો માં જોવા મળી રહેલા જેઠાલાલ અને દયા બહેનની જોડીને […]

Continue Reading

ઉમર રિયાઝ સાથે પોતાના સંબંધ વિશે રશ્મિ દેસાઈ એ આપ્યું આ નિવેદન, કહ્યું- ‘અમે માત્ર….’

બિગ બોસ-15નું સમાપન થઈ ચુક્યું છે અને આ વખતે ‘બિગ બોસ-15’ના ગ્રાન્ડ ફિનાલેમાં તેજસ્વી પ્રકાશને વિજેતા જાહેર કરવામાં આવી છે. સાથે જ શોના ફિનાલેમાં, સલમાન ખાને ન માત્ર મહેમાનો સાથે મસ્તી કરી પરંતુ આ દરમિયાન સ્પર્ધકો સાથે કેટલીક રસપ્રદ ક્ષણ પણ પસાર કરી. જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે શોના પૂર્વ સ્પર્ધકોને કેટલાક ફની સવાલો […]

Continue Reading

આલિયા-ઈમરાનથી લઈને રાની-કાજોલ સુધી એકબીજાના ભાઈ-બહેન છે આ 16 પ્રખ્યાત સ્ટાર્સ, જાણો તેમના વિશે

હિન્દી સિનેમામાં એવા ઘણા સ્ટાર્સ છે જે સગા નહિં પરંતુ કઝિન ભાઈ-બહેન છે અને આ વિશે ઘણા લોકો જાણતા નથી. આલિયા ભટ્ટ-ઇમરાન હાશ્મી હોય કે રણવીર સિંહ-સોનમ કપૂર હોય, આ તમામ સ્ટાર્સ એકબીજા સાથે ખાસ સંબંધ શેર કરે છે. ચાલો તમને તેમની સાથે જ કેટલાક અન્ય સ્ટાર્સ વચ્ચેના સંબંધો વિશે પણ જણાવીએ. દિલીપ કુમાર અને […]

Continue Reading

એશ્વર્યા એ જણાવ્યું અભિષેક બચ્ચનને પસંદ અને લગ્ન કરવાનું કારણ, અભિનેતાની આ વાત પર ફિદા થઈ ગઈ હતી અભિનેત્રી

અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાની પ્રખ્યાત અને લોકપ્રિય કપલમાંથી એક છે. બંને અવારનવાર પોતાના ચાહકોને કપલ ગોલ આપતા રહે છે. જણાવી દઈએ કે ઘણી વખત બંને કલાકારોની જોડી મોટા પડદા પર સાથે જોવા મળી છે. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે લગભગ અડધો ડઝન ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જોકે બંને […]

Continue Reading

લગ્ન પહેલા જ જયા એ કરી હતી એશ્વર્યાની ખૂબ પ્રસંશા, કહ્યું હતું કે તે એક મોટી…..

સાસુ-વહુનો સંબંધ હંમેશાથી જ ભારતીય સંસ્કૃતિમાં ચર્ચામાં રહ્યો છે. જે ઘરમાં સાસુ અને વહુ વચ્ચે સંબંધ સારો હોય છે તે ઘર ખૂબ જ સારું માનવામાં આવે છે. વાત ભલે સામાન્ય લોકોની હોય કે પછી ફિલ્મ સ્ટાર્સની સાસુ અને વહુ કોઈ પણ ઘરમાં મોટી ભૂમિકા નિભાવે છે. બચ્ચન પરિવારમાં દરેક વ્યક્તિ સાથે રહે છે અને સાસુ-વહુનો […]

Continue Reading