બોલિવૂડની આ ફિલ્મોને નકારી ચુકી છે કંગના રનૌત, જુવો લિસ્ટ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કંગના રનૌત એક એવી હિરોઇન છે જેણે પોતાના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે. તેણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. કંગના રનૌતને ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ચાર વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી છે. કંગના રનૌત ભારતીય સિનેમા જગતમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓના લિસ્ટમાં […]

Continue Reading