ભારતીય ક્રિકેટ ટીમના આ બોલરે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના બોલર જયદેવ ઉનાડકટે તાજેતરમાં તેની મંગેતર રીની સાથે સાત ફેરા લીધા છે. જયદેવ અને રીનીના લગ્નનો કાર્યક્રમ ગયા મંગળવારે ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો. જો કે જયદેવ અને રીની બંનેએ તેમના લગ્નના સમાચાર મીડિયાથી છુપાવ્યા હતા. આટલું જ નહીં તેમણે પોતાના લગ્નનું ફંક્શન પણ પ્રાઈવેટ રાખ્યું હતું. માત્ર બેંનેના પરિવારના લોકો જ […]
Continue Reading