16 વર્ષ પહેલા રીના દત્તાને છુટાછેડા માટે મળ્યા હતા 50 કરોડ, આજે કંઈક આ હાલતમાં છે આમિરની પહેલી પત્ની, જુવો તસવીરો
પોતાના ટીવી શો ‘સત્યમેવ જયતે’ દ્વારા સમાજની ખરાબ પ્રથાઓને બદલવાનો સંદેશ આપનાર આમિર ખાન વિશે એક સવાલ આ સમયે ખૂબ જ ટ્રેંડિંગ છે. તે સવાલ એ છે કે- પોતાની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા પછી 50 કરોડ ચૂકવનાર આમિર ખાન હવે તેની બીજી પત્નીથી પણ અલગ થઈને તેને કેટલી રકમ આપશે. અત્યાર સુધીમાં બે લગ્ન […]
Continue Reading