‘મેરા દિલ યે પુકારે આજા’ પર અમિતાભ બચ્ચને પણ બનાવી રીલ, ડાન્સ જોઈને તમે પણ હસતા રહી જશો, જુવો આ વીડિયો

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી લતા મંગેશકરનું ગીત ‘મેરા દિલ યે પુકારે આજા’ ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખર પાકિસ્તાની વીડિયો કન્ટેન્ટ ક્રિએટર આયશાએ આ ગીત પર લગ્નમાં ખૂબ જ સુંદર રીતે ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો રાતોરાત વાયરલ થઈ ગયો અને તે પોતે પણ લોકપ્રિય થઈ ગઈ. ત્યાર પછી સોશિયલ મીડિયા પર આ ગીતનો […]

Continue Reading