ઋચા-અલીના રિસેપ્શનમાં શામેલ થયા આ પ્રખ્યાત બોલીવુડ સેલેબ્સ, એકલા પહોંચ્યા વિક્કી કૌશલ, BF સાથે જોવા મળ્યા રિતિક રોશન

લાંબા સમયથી ચાહકો અને બોલિવૂડ અભિનેતા અલી ફઝલ અને અભિનેત્રી ઋચા ચઢ્ઢાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. છેવટે બંનેએ લગ્ન કરી લીધા. અવારનવાર બંનેના લગ્નના સમાચાર આવી રહ્યા હતા. જોકે હવે દરેકની રાહ સમાપ્ત થઈ ચુકી છે. તાજેતરમાં જ આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ઋચા અને અલીના લગ્નની તસવીરો ખૂબ […]

Continue Reading

દીપક ચાહરના રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સનો જમાવડો, જુવો તેમની આ વાયરલ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી દીપક ચાહર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે 31 મેના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે દીપક અને જયાએ પસંદગીના મહેમાનો અને પરિવારના સભ્યો વચ્ચે સાત ફેરા લીધા હતા. ત્યાર પછી તેમણે રિસેપ્શન આપ્યું હતું જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો જમાવડો જોવા મળ્યો. સાથે […]

Continue Reading

રિસેપ્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી મૌની રોય, પતિ સાથે ડાંસ કરતા મળી જોવા, જુવો તેના રિસેપ્શનની તસવીરો

ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય અભિનેત્રી મૌની રોય પોતાના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. મૌની રોય અને સૂરજે 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં મલયાલી અને બંગાળી રિવાજો અનુસાર 7 ફેરા લીધા. આ દરમિયાન દુલ્હન બનેલી મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી હતી, તો તેનો પતિ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. […]

Continue Reading

બિલ ગેટ્સની પુત્રી જેનિફરે ઇજિપ્તના નાસર સાથે કર્યા ગ્રેંડ વેડીંગ, લગ્નમાં ખર્ચ થયા આટલા અધધ કરોડ રૂપિયા, જુવો તેમના લગ્નની તસવીરો

માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર અને અબજોપતિ બિલ ગેટ્સની પુત્રી જેનિફરે ઇજિપ્તના બિઝનેસમેન નાયલ નાસર સાથે લગ્ન કર્યા છે. બંનેએ 17 ઓક્ટોબરે લગ્ન કર્યા અને 18 ઓક્ટોબરે આ ખુશીમાં ન્યૂયોર્કમાં એક ગ્રેંડ રિસેપ્શન રાખવામાં આવ્યું. જણાવી દઈએ કે પિતા બિલ ગેટ્સ અને માતા મિલિન્ડાએ પોતાના રિસેપ્શનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને હવે આ […]

Continue Reading

જુવો સંજય દત્ત અને રિચા શર્માના રિસેપ્શનની તસવીરો, જે પહેલા તમે નહિં જોઈ હોય

સંજય દત્ત બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલું એક એવું નામ છે. જે કોઈ ઓળખનું મહોતાજ નથી. સંજય દત્ત હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ દત્ત અને નરગીસ દત્તના પુત્ર છે, પરંતુ તેણે પોતાની મહેનતથી બોલીવુડમાં સફળતા મેળવી છે. જણાવી દઈએ કે સંજય દત્તે વર્ષ 1981 માં ફિલ્મ રોકીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તે રાતોરાત પ્રખ્યાત […]

Continue Reading

લગ્નને લઈને ફિટનેસ ક્વીન જાન્હવી કપૂરની આ છે પ્લાનિંગ, જાણો ક્યાં લેશે સાત ફેરા

જાન્હવી કપૂર બોલીવુડની ફિટનેસ ક્વીન છે. જે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે. જણાવી દઈએ કે જાન્હવી કપૂરે 2018 માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક’ થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી અને હવે તે લગ્નના બંધનમાં બંધાવાનો વિચાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અને ફિટનેસ પ્રત્યે વફાદાર રહેતી જાન્હવી કપૂરે તાજેતરમાં […]

Continue Reading

ઝૈદ દરબાર સાથે નિકાહ ‘કબૂલ’ કર્યા ગૌહર ખાને, જુવો લગ્નથી લઈને રિસેપ્શન સુધીની સુંદર તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગૌહર ખાને 25 ડિસેમ્બર ના રોજ તેના બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે અને તેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર આવી ચુકી છે અને આ તસવીરો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બધી બાજુ તેમના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે ગૌહર ખાન […]

Continue Reading