ઈશા અંબાણી એ પોતાના રિસેપ્શનમાં પહેર્યો હતો ‘મૈસન વૈલેંટિનો’ નો લહેંગો, જાણો તેની ખાસિયત
દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પોતાની અનોખી ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે કોઈપણ લુકને સરળતાથી કેરી કરી શકે છે, પછી તે ટ્રેડિશનલ આઉટફિટ હોય કે વેસ્ટર્ન આઉટફિટ. ઈશા પોતાની માતાની જેમ જ ફેશનિસ્ટા છે. ઈશાએ બિઝનેસની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2008 માં, તેને […]
Continue Reading