ટ્રેડિશનલ આઉટફિટમાં રવીના સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચી રાશા ટંડન, સુંદરતા જોઈને ચાહકો કરી રહ્યા છે ખૂબ પ્રસંશા, જુવો તેની આ સુંદર તસવીરો
બોલિવૂડની મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન 90ના દાયકાની સૌથી લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાંથી એક રહી છે. પોતાના જમાનામાં રવીના ટંડન એ ઈંડસ્ટ્રીના લગભગ દરેક સુપરસ્ટાર સાથે ફિલ્મોમાં કામ કર્યું છે પછી તે ગોવિંદા હોય કે અક્ષય કુમાર હોય કે પછી સુનીલ શેટ્ટી હોય કે પછી અન્ય કોઈ સ્ટાર હોય. રવિના ટંડનની એક્ટિંગ કારકિર્દી ખૂબ જ […]
Continue Reading