લક્ઝરી કાર, 16 કરોડનું ઘર, આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક છે આ અભિનેતા, કહેવાય છે ‘ટોલીવુડ’ ના અક્ષય કુમાર
દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા કલાકારો હિન્દી સિનેમાના કલાકારો જેવી જ ઓળખ ધરાવે છે. આવું જ દક્ષિણ ભારતીય સિનેમાનું એક જાણીતું નામ છે અભિનેતા રવિ તેજા. રવિ તેજા દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર છે. રવિ તેજા પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. તે છેલ્લા 31 વર્ષથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. રવિ તેજાની દક્ષિણ ભારતની બહાર […]
Continue Reading