અક્ષય સાથે કર્યું ડેબ્યૂ, ખૂબ જ સુંદર છે રવિ કિશનનની પુત્રી રીવા, મોટી-મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની લેટેસ્ટ તસવીરો
ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર અને ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભા સાંસદ રવિ કિશને મોટું નામ કમાવ્યું છે. પહેલા તેમણે ભોજપુરી સિનેમામાં ઘણી સફળતા અને લોકપ્રિયતા મેળવી હતી, જ્યારે હવે તે રાજકારણની દુનિયામાં એક્ટિવ છે. જણાવી દઈએ કે રવિ કિશને માત્ર ભોજપુરી સિનેમામાં જ નહીં પરંતુ હિન્દી સિનેમા અને દક્ષિણ ભારતીય સિનેમામાં પણ કામ […]
Continue Reading