ટાટા-અંબાણીથી લઈને બિલ ગેટ્સ-મસ્ક સુધી, જીમમાં પરસેવો પાડતા જોવા મળ્યા આ ધનકુબેર, જુવો તેમની તસવીરો
આવનારો સમય AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. AIની મદદથી એક અલગ અને નવી દુનિયા જોવા મળે છે. આવનાર સમય કેવો હશે? લોકો કેવા દેખાશે? શહેરો કેવા દેખાશે અને કેવા લાગશે? AI ટેક્નોલોજીની મદદથી તેમની સાથે જોડાયેલી તસવીરો સામે આવતી રહે છે. AI આર્ટિસ્ટ શાહિદે તાજેતરમાં જ દેશ અને દુનિયાના […]
Continue Reading