એક-બે નહિં પરંતુ 5 શહેરોમાં છે રશ્મિકા મંદાનાના બંગલા, જુવો અંદરથી કેવું દેખાય છે અભિનેત્રીનું ઘર
સાઉથ ઇન્ડિયન ફિલ્મ પુષ્પા ખૂબ હિટ રહી હતી, આ ફિલ્મ સાઉથના લાવા હિન્દી પટ્ટીના લોકોને પણ પસંદ આવી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. અલ્લુ અર્જુન પહેલેથી જ ખૂબ જ લોકપ્રિય છે અને સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંથી એક છે. સાથે જનેશનલ ક્રશ રશ્મિકા મંદાના આ ફિલ્મમાં પોતાની ધમાકેદાર […]
Continue Reading