કોઈ પણ રત્ન પહેરતા સમયે ધ્યાનમાં રાખો આ 6 વાત, નહિં તો લાભની જગ્યાએ થશે નુક્સાન
દુઃખ અને સમસ્યાઓ દરેકના જીવનમાં આવે છે. જો જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો તેની પાછળનું કારણ તમારી જન્મ કુંડળીમાં ગ્રહ દોષ અથવા ગ્રહ નબળા હોવા હોય છે. આવી સ્થિતિમાં, આ ગ્રહોને મજબૂત બનાવવા માટે રત્ન અને ઉપ-રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. રત્ન શાસ્ત્ર મુજબ તમારી રાશિ મુજબ યોગ્ય રત્ન ધારણ કરવાથી તમારા જીવનમાં ઘણા સારા […]
Continue Reading