સલમાન-રણવીરથી લઈને શિલ્પા સુધી, પોલિસ કમિશ્નરની પુત્રીના લગ્નમાં સેલેબ્સ એ જમાવ્યો રંગ, જુવો તસવીરો
તાજેતરમાં જ મુંબઈમાં એક લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા. જ્યારે આ લગ્ન કોઈ બોલિવૂડ સાથે જોડાયેલી હસ્તીના ન હતા. તાજેતરમાં જ મુંબઈ પોલીસ કમિશનરની પુત્રીના લગ્ન થયા. આ લગ્નમાં બોલિવૂડથી સલમાન ખાન, રણવીર સિંહ અને શિલ્પા શેટ્ટી જેવા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફનસાલકરની પુત્રી […]
Continue Reading