ખૂબ જ સુંદર છે વિલન રંજીતની પુત્રી દિવ્યાંકા, ફિલ્મી દુનિયાથી દૂર જીવે છે લક્ઝરી લાઈફ, જુવો તેની સુંદર તસવીરો
80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળેલા પ્રખ્યાત અભિનેતા રણજીતનું નામ તમે સાંભળ્યું જ હશે. જણાવી દઈએ કે રંજીતનું પૂરું નામ ગોપાલ બેદી છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેઓ રંજીતના નામથી પ્રખ્યાત છે. જણાવી દઈએ કે રણજીતે પોતાની કારકિર્દીમાં વિલનનું પાત્ર નિભાવીને હિન્દી સિનેમામાં એક અલગ છાપ છોડી છે. તેમણે ‘યારાના’, ‘અમર અકબર એન્થની’, ‘શરાબી’, ‘લૈલા […]
Continue Reading