કરોડોની કાર, લક્ઝરી ઘર અને આટલી અધધધ સંપત્તિની માલિક છે રાની મુખર્જી, જીવે છે માહારાણીઓ જેવું જીવન
અભિનેત્રી રાની મુખર્જીએ હિન્દી સિનેમામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તે લગભગ 25 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને આ અઢી દાયકાના સમયમાં તેણે ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. રાની મુખર્જીની એક્ટિંગને દરેકે પસંદ કરી છે. રાની મુખર્જી માટે 21 માર્ચ ખૂબ જ ખાસ દિવસ હોય છે. આ દિવસે રાનીનો જન્મ વર્ષ […]
Continue Reading