38 વર્ષના થયા રણબીર કપૂર, કપડાંની જેમ ગર્લફ્રેન્ડ બદલવા માટે છે બદનામ, જુઓ ગર્લફ્રેન્ડનું લિસ્ટ
28 સપ્ટેમ્બર 1982 ના રોજ મુંબઈમાં જન્મેલા રણબીર કપૂર આજે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે તેની હિટ ફિલ્મોની સાથે સાથે લવ અફેર્સને લઈને પણ ચર્ચામાં છે. બોલીવુડમાં તેની છબિ પ્લેબોયના રૂપમાં છે. તો ચાલો જાણીએ કે તેમનું આજ સુધી કઇ-કઈ અભિનેત્રી સાથે અફેયર રહ્યું છે. અવંતિકા મલિક: ‘જસ્ટ મોહબ્બત’ ટીવી સીરિયલમાં બાળ […]
Continue Reading